ચર્ચા:અમદાવાદ સીટી તાલુકો
છેલ્લી ટીપ્પણી: અપડેટ વિષય પર KartikMistry વડે ૩ વર્ષ પહેલાં
હટાવેલા સ્થળો અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળો છે અને તેનો સમાવેશ શહેરના લેખમાં છે જ, ના હોય તે સ્થળો અમદાવાદ લેખમાંુમેરવા વધારે યોગ્ય રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૫, ૩૦ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
Voting for Deletion
ફેરફાર કરોWe have the article for અમદાવાદ. Then there is no need of this article.ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૩:૦૮, ૭ મે ૨૦૧૨ (IST)
- સહમત.--અશોક મોઢવાડીયા (talk) ૧૩:૨૨, ૭ મે ૨૦૧૨ (IST)
- સહમત.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૩૭, ૭ મે ૨૦૧૨ (IST)
- મિત્રો, આપ સહુ એ હકિકત ને નજર અંદાજ કરી રહ્યા છો કે અમદાવાદ સીટી એ એક તાલુકાનું નામ છે. અમદાવાદ શહેર કે જેને આપણે શહેર તરિકે ઓળખીએ છીએ અને અમદાવાદ સીટી તાલુકો એ બન્ને સરકારી દ્રષ્ટીએ અલગ અસ્તીત્વ ધરાવતી વસ્તુઓ છે. માટે આને દુર કરવા માટે અસહમત. --Tekina (talk) ૧૩:૪૫, ૭ મે ૨૦૧૨ (IST)
- ઉપરાંત થોડા સમય પહેલા મે ધવલભાઇને જાણ કરેલી કે છાપામાં સમાચાર છે કે અમદાવાદ સિટી તાલુકાના ભાગલા કરી નવા તાલુકા બનાવવામાં આવ્યા છે. --Tekina (talk) ૧૬:૧૧, ૭ મે ૨૦૧૨ (IST)
- Tekina સાથે સહમત. અન્ય તાલુકાઓના લેખો છે, માટે આને દૂર ના કરવો પણ તેનું વિસ્તરણ કરવું એવો મારો પ્રસ્તાવ છે. મેં થોડો ઘણો વિસ્તાર કર્યો છે. જો આપ સહુની સંમતી હોય તો અમદાવાદ સીટી (પૂર્વ) તાલુકો અને અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો એમ બે નવાં પાનાં બનાવીને તેમને અહિં વાળું. અને આ પાનાંનું નામ પણ બદલીને અમદાવાદ સીટી તાલુકો કરી દઉં. પણ પહેલા તો નિર્ણય આને રહેવા દેવો કે ના રહેવા દેવો તે અંગે કરવો ઘટે. --ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૦, ૭ મે ૨૦૧૨ (IST)
- Tekinaભાઇ અને ધવલભાઇ આ માહિતી આપવા માટે આભાર...હવે આ પાનાંને દૂર કરવાની જરૂર નથી...પણ આ પાનાંનું નામ બદલાવું જોઇએ. To avoid confusion between અમદાવાદ શહેર and this page...ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૮:૦૬, ૭ મે ૨૦૧૨ (IST)
- Tekina સાથે સહમત. અન્ય તાલુકાઓના લેખો છે, માટે આને દૂર ના કરવો પણ તેનું વિસ્તરણ કરવું એવો મારો પ્રસ્તાવ છે. મેં થોડો ઘણો વિસ્તાર કર્યો છે. જો આપ સહુની સંમતી હોય તો અમદાવાદ સીટી (પૂર્વ) તાલુકો અને અમદાવાદ સીટી (પશ્ચિમ) તાલુકો એમ બે નવાં પાનાં બનાવીને તેમને અહિં વાળું. અને આ પાનાંનું નામ પણ બદલીને અમદાવાદ સીટી તાલુકો કરી દઉં. પણ પહેલા તો નિર્ણય આને રહેવા દેવો કે ના રહેવા દેવો તે અંગે કરવો ઘટે. --ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૦, ૭ મે ૨૦૧૨ (IST)
- સહમત.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૩:૩૭, ૭ મે ૨૦૧૨ (IST)
અપડેટ
ફેરફાર કરોવર્ષોની તપસ્યા પછી હવે આ તાલુકાના બે ભાગ પૂર્વ અને પશ્ચિમ પાડવામાં આવ્યા છે (એટલે કે અહીં - વિકિપીડિયામાં!) -- કાર્તિક ચર્ચા ૧૩:૧૦, ૧૩ નવેમ્બર ૨૦૨૧ (IST)