ચાંપાનેર રોડ રેલ્વે સ્ટેશન
ચાંપાનેર રોડ રેલવે સ્ટેશન એક નાનું રેલવે સ્ટેશન છે, જે પંચમહાલ જિલ્લો, ગુજરાત ખાતે આવેલ છે. તેનો કોડ CPN છે. તે ચાંપાનેર ગામ નજીક કાર્યરત છે. આ સ્ટેશન પર ૩ પ્લેટફોર્મ છે.[૧]
ચાંપાનેર રોડ રેલ્વે સ્ટેશન | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
સામાન્ય માહિતી | |||||||||||
સ્થાન | ગુજરાત રાજ્ય ધોરી માર્ગ ૫, તા. કાલોલ, ગુજરાત ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 22°32′30″N 73°23′36″E / 22.5417°N 73.3932°E | ||||||||||
ઊંચાઇ | 87 metres (285 ft) | ||||||||||
માલિક | ભારતીય રેલ | ||||||||||
સંચાલક | પશ્ચિમ રેલ્વે વિભાગ | ||||||||||
પ્લેટફોર્મ | ૩ | ||||||||||
પાટાઓ | ૬ | ||||||||||
જોડાણો | ઓટો સ્ટેન્ડ | ||||||||||
બાંધકામ | |||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય (ફ્લેગ સ્ટેશન) | ||||||||||
પાર્કિંગ | ના | ||||||||||
સાયકલ સુવિધાઓ | ના | ||||||||||
અન્ય માહિતી | |||||||||||
સ્થિતિ | કાર્યરત | ||||||||||
સ્ટેશન કોડ | CPN | ||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
વિભાગ | વડોદરા રેલ્વે વિભાગ | ||||||||||
ઈતિહાસ | |||||||||||
વીજળીકરણ | હા | ||||||||||
Services | |||||||||||
|
ટ્રેન
ફેરફાર કરોચાંપાનેર રેલ્વે સ્ટેશન પર નીચેની ટ્રેન સેવાઓ ઉપલબ્ધ છે:
- વડોદરા-કોટા પેસેન્જર
- વડોદરા-દાહોદ MEMU
- બાંદ્રા ટર્મિનસ-દહેરાદૂન એક્સપ્રેસ
- વડોદરા-ગોધરા MEMU
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "CPN/ચાંપાનેર રોડ જંકશન". ઈન્ડિયા રેલ ઈન્ફો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |