ચોક નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન અબડાસા તાલુકાના કાલરવાંઢ પાસે છે અને તે કચ્છના અખાતને મળે છે.

ચોક નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૨૦ કિમી

તેની મહત્તમ લંબાઇ ૨૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૬૩ ચોરસ કિમી છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. "ચોક નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.