જાન્યુઆરી ૧૬
તારીખ
૧૬ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૭૫૭ – મરાઠા સામ્રાજ્યના દળોએ નરેલાના યુદ્ધમાં દુર્રાની સામ્રાજ્યની ૫,૦૦૦ સૈનિકોની મજબૂત સેનાને હરાવી.
- ૧૯૨૦ – રાષ્ટ્ર સંઘે (લીગ ઓફ નેશન્સ) ફ્રાન્સના પેરિસમાં તેની પ્રથમ પરિષદ યોજી.
- ૧૯૪૫ – એડોલ્ફ હિટલર ફ્યુહરરબંકરો તરીકે જાણીતા ભૂગર્ભ બંકરોમાં છુપાઈ ગયો.
જન્મ
ફેરફાર કરો- ૧૬૩૦ – ગુરુ હર રાય, શીખ ગુરુ (અ. ૧૬૬૧)
- ૧૯૩૧ – ભાનુપ્રસાદ ત્રિવેદી, ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને કવિ
- ૧૯૪૬ – કબીર બેદી, ભારતીય અભિનેતા
- ૧૯૮૫ – સિદ્ધાર્થ મલ્હોત્રા, ભારતીય અભિનેતા
અવસાન
ફેરફાર કરો- ૧૯૦૧ – મહાદેવ ગોવિંદ રાનડે, સમાજ સુધારક (જ. ૧૮૪૨)
- ૨૦૧૧ – રતન માર્શલ, પારસી સમાજસેવક અને સાહિત્યકાર (જ. ૧૯૧૧)
- ૨૦૧૫ – ઘેલુભાઈ નાયક, ગુજરાત, ભારતના ચળવળકાર અને ગાંધીવાદી (જ. ૧૯૨૪)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર January 16 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |