જુલાઇ ૨૪
તારીખ
૨૪ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૦૫મો (લિપ વર્ષ દરમ્યાન ૨૦૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬૦ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૯૬૯ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૧ યાન ચંદ્રની સફરેથી પરત આવ્યું, પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.
જન્મફેરફાર કરો
- ૧૯૩૭ – મનોજ કુમાર, ભારતીય અભિનેતા
- ૧૯૪૫ – અઝીમ પ્રેમજી, ભારતીય ઉદ્યોગપતી
- ૧૯૪૭ - ઝહીર અબ્બાસ પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી
- ૧૯૪૭ - જેનીફર લોપેઝ અમેરીકન ગાયિકા
અવસાનફેરફાર કરો
- ૧૯૮૦ – ઉત્તમ કુમાર, ભારતીય અભિનેતા (જ. ૧૯૨૬)
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર July 24 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |