જેઠ

હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ

આ હિંદુ વૈદિક પંચાગ મુજબ વિક્રમ સંવતનો આઠમો મહિનો છે. આ મહિના પહેલાં વૈશાખ મહિનો હોય છે, જ્યારે અષાઢ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. હિંદુ વૈદિક પંચાગ મુજબ શક સંવતનો ત્રીજો મહિનો છે. આ મહિના પહેલાં વૈશાખ મહિનો હોય છે, જ્યારે અષાઢ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

જેઠ મહિનામાં આવતા તહેવારો

ફેરફાર કરો
  • જેઠ સુદ દશમ : ગંગા દશેરા, માતા ગંગા નદીનું પૃથ્વી પર અવતરણનો દિવાસ, આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહાત્મ્ય છે.
  • જેઠ સુદ અગિયારશ : ભીમ અગિયારશ, નિર્જળા એકાદશી
  • જેઠ સુદ તેરસ : વટસાવિત્રી, વ્રતારંભ
  • જેઠ પૂનમ : વટસાવિત્રી, વ્રત પૂર્ણ