ઠાસરા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ઠાસરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. ઠાસરાનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]
ઠાસરા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°48′22″N 73°12′35″E / 22.8059828°N 73.2097149°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | ઠાસરા |
વસ્તી | ૧૫,૮૦૬ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
પિનકોડ | ૩૮૮૨૫૦ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Thasra Population Census 2011". મેળવેલ ૧૦ ઓક્ટોબર ૨૦૧૬.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |