ડિસેમ્બર ૧૨

તારીખ

૧૨ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૭૮૭ – પેન્સિલવેનિયા અમેરિકાના બંધારણને બહાલી આપનાર બીજું રાજ્ય બન્યું.
  • ૨૦૧૨ – ઉત્તર કોરિયાએ સફળતાપૂર્વક પોતાનું પહેલું ઉપગ્રહ પ્રક્ષેપણ કર્યું.
  • ૨૦૧૫ – જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર માળખાગત સંમેલન સાથે સંબંધિત પેરિસ સમજૂતી અપનાવવામાં આવી.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો