ડેસર તાલુકો

ગુજરાતના વડોદરા જિલ્લાનો તાલુકો

ડેસર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ડેસર આ તાલુકાનું મુખ્ય મથક છે.

ડેસર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઇતિહાસ ફેરફાર કરો

ડેસર તાલુકો ડેસર ૧૬ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ સાવલી તાલુકામાંથી રચવામાં આવ્યો હતો.

તાલુકાના ગામો ફેરફાર કરો

ડેસર તાલુકામાં કુલ ૨૯ ગ્રામપંચાયતો અને ૪૯ મહેસુલી ગામોનો સમાવેશ થાય છે.

ડેસર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


બાહ્ય કડીઓ ફેરફાર કરો