તાલાલા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
તાલાલા (કે તાલાળા કે તાલાલા (ગીર) કે તાલાળા (ગીર))[૨]ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક તાલુકા તાલાલા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. તાલાળાની દક્ષિણે હીરણ નદી વહે છે.
તાલાલા | |||
તાલાળા | |||
તાલાલા ગીર | |||
— નગર — | |||
તાલાલાની ઓળખ -કેસર કેરી
| |||
અક્ષાંશ-રેખાંશ | 21°03′30″N 70°31′56″E / 21.05823°N 70.532112°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ગીર સોમનાથ | ||
તાલુકો | તાલાલા | ||
નજીકના શહેર(ઓ) | કેશોદ, જુનાગઢ, વેરાવળ | ||
વસ્તી | ૨૧,૦૬૦[૧] (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સ્થાનીય ભાષા(ઓ) | ગુજરાતી | ||
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
આબોહવા • વરસાદ |
ઉષ્ણ કટિબંધ • 932 mm (36.7 in) | ||
કોડ
|
તાલાળા કેસર કેરી અને ગીરના ડાલમથ્થા કહેવાતા એશીયાઇ સિંહ માટે ખુબ પ્રખ્યાત છે. અહીં શ્રીબાઇનો નિંભાડો જોવાલાયક છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Talala Population Census 2011". મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૬.
- ↑ "તાલાલા તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ". મૂળ માંથી 2010-12-16 પર સંગ્રહિત. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૬.
તાલુકા પંચાયતની અધિકૃત વેબસાઈટ પર, "તાલાલા તાલુકો" લખાયેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |