તાલાલા તાલુકો

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો

તાલાલા તાલુકો[] ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો એક તાલુકો છે. તાલાલા નગર આ તાલુકાનું મુખ્ય મથક છે.

તાલાલા તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોગીર સોમનાથ
મુખ્ય મથકતાલાલા
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૧૩૫૭૩૧
 • લિંગ પ્રમાણ
૯૪૪
 • સાક્ષરતા
૬૭.૧%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

તાલુકામાં હીરણ, સરસ્વતી અને કપિલા એમ ત્રણ નદીઓ આવેલી છે.

સીદી બાદશાહ કે સીદી તરીકે જાણીતી કોમ આ તાલુકામાં સ્થાયી થયેલી છે.

તાલુકાના ગામો

ફેરફાર કરો

તાલાલા તાલુકામાં કુલ ૫૧ ગામો અને ૪૭ ગ્રામ પંચાયતો આવેલી છે.[]

તાલાલા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "Talala Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-20 પર સંગ્રહિત. મેળવેલ ૭ જાન્યુઆરી ૨૦૧૮.
  2. "તાલુકા વિષે | તળાળા તાલુકા પંચાયત | ગીર સોમનાથ જીલ્લો - ગુજરાત સરકાર". girsomnathdp.gujarat.gov.in. મેળવેલ ૭ જાન્યુઆરી ૨૦૧૮.
  3. "તાલુકા વિષે | તળાળા તાલુકા પંચાયત | ગીર સોમનાથ જીલ્લો - ગુજરાત સરકાર". girsomnathdp.gujarat.gov.in. મેળવેલ ૭ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો