તુઘલક વંશ અથવા તઘલખ વંશ તુર્ક-ભારતીય મૂળનો મુસ્લિમ વંશ[૫] હતો જેણે દિલ્હી સલ્તનત પર શાસન કર્યું હતું.[૬] તેના શાસનની શરૂઆત ઇ.સ. ૧૩૨૦માં ગઝની મલિક વડે ગિયાથ અલ-દિન તુઘલક નામ ધારણ કરીને કર્યું હતું. આ વંશનો અંત ૧૪૧૩માં આવ્યો હતો.[૧][૭]

તુઘલક વંશ
૧૩૨૦–૧૪૧૩[૧]
તુઘલક વંશના શાસન હેઠળનો વિસ્તાર, ૧૩૩૦-૧૩૩૫. ૧૩૩૫ પછી વંશના શાસનનો વિસ્તાર ઘટવાનો શરૂ થયો..[૨]
રાજધાની દિલ્હી
ભાષાઓ ફારસી (અધિકૃત)[૩]
ધર્મ અધિકૃત: સુન્ની મુસ્લિમ[૪]
સત્તા સલ્તનત
સુલ્તાન
 •  ૧૩૨૧–૧૩૨૫ ગિયાથ અલ-ઉદ્ તુઘલક
 •  ૧૩૨૫–૧૩૫૧ મહમદ બિન તુઘલક
 •  ૧૩૫૧–૧૩૮૮ ફિરુઝ શાહ તુઘલક
 •  ૧૩૮૮–૧૪૧૩ ગિયાથ-ઉદ-દિન તુઘલક શાહ / અબુ બક્ર શાહ / મહમદ શાહ / મહમુદ તુઘલક / નુસરત શાહ
ઐતિહાસિક યુગ મધ્ય યુગ
 •  સ્થાપના ૧૩૨૦
 •  અંત ૧૪૧૩[૧]
વિસ્તાર 3,200,000 km2 (1,200,000 sq mi)
પહેલાનું શાસન
પછીની સત્તા
ખિલજી વંશ
સૈયદ વંશ
વિજયનગર સામ્રાજ્ય
બહમની સલ્તનત
બંગાળ સલ્તનત
ગુજરાત સલ્તનત
સાંપ્રત ભાગ  ભારત
   નેપાળ
 પાકિસ્તાન
 Bangladesh

મહમદ બિન તુઘલકના શાસનમાં ઇ.સ. ૧૩૩૦ થી ૧૩૩૫ વચ્ચે આ વંશનો વિસ્તાર તેની ટોચ પર પહોંચ્યો હતો.[૨] તેનું શાસન ક્રુરતા અને બળવાઓથી ભરેલું રહ્યું હતું, જે કારણે ૧૩૩૫ પછી શાસનનો વિસ્તાર ઘટતો ચાલ્યો હતો.[૮]

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Edmund Wright (2006), A Dictionary of World History, 2nd Edition, Oxford University Press, ISBN 9780192807007
  2. ૨.૦ ૨.૧ Jackson, Peter (2003). The Delhi Sultanate: A Political and Military History. Cambridge, England: Cambridge University Press. ISBN 978-0521543293. Check date values in: |year= (મદદ)
  3. "Arabic and Persian Epigraphical Studies - Archaeological Survey of India". Asi.nic.in. Retrieved 2010-11-14. Check date values in: |accessdate= (મદદ)
  4. Henry Sharp (1938), DELHI: A STORY IN STONE, Journal of the Royal Society of Arts, Vol. 86, No. 4448, pp 321-327
  5. Jamal Malik (2008). Islam in South Asia: A Short History. Brill Publishers. p. 104. Check date values in: |year= (મદદ)
  6. Lombok, E.J. Brill's First Encyclopedia of Islam, Vol 5, ISBN 90-04-09796-1, pp 30, 129-130
  7. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 90–102. ISBN 978-9-38060-734-4. Check date values in: |year= (મદદ)
  8. W. Haig (1958), The Cambridge History of India: Turks and Afghans, Volume 3, Cambridge University Press, pp 153-163