દરિયાપુર (અમદાવાદ)
દરિયાપુર અમદાવાદમાં આવેલો એક વિસ્તાર છે.[૧] આ વિસ્તાર અમદાવાદ શહેરની મધ્યમાં આવેલો છે અને અમદાવાદના કેટલાંક લોકપ્રિય પ્રવાસી સ્થળોનો સમાવેશ કરે છે. કુતુબ શાહ મસ્જિદ અને રાણી સિપ્રીની મસ્જિદ, મુહાફીઝખાનની મસ્જિદ વગેરે આ વિસ્તારની જાણીતી મસ્જિદો છે.
દરિયાપુર | |
---|---|
વિસ્તાર | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
સરકાર | |
• માળખું | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમયક્ષેત્ર) |
પિનકોડ | ૩૮૦૦૦૧ |
ટેલિફોન કોડ | ૯૧-૦૭૯ |
લોક સભા વિસ્તાર | અમદાવાદ |
સ્થાનિક સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Ahmedabad taluka split into two, with 15 jan seva centres". ૩ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૩ માર્ચ ૨૦૧૬.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |