અબલખ (અંગ્રેજી: Eurasian Oystercatcher, Common Pied Oystercatcher, Oystercatcher (યુરોપમાં)), (Haematopus ostralegus) એ પશ્ચિમ યુરોપ, મધ્ય યુરેશિયા, ચીન અને કોરીયાના પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વિશાળપણે ફેલાયેલું પક્ષી છે. આ પક્ષી ફારાઓ ટાપુઓનું (Faroe Islands) રાષ્ટ્રીય પક્ષી છે જ્યાં તે tjaldur તરીકે ઓળખાય છે.

અબલખ
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Charadriiformes
Family: Haematopodidae
Genus: 'Haematopus'
Species: ''H. ostralegus''
દ્વિનામી નામ
Haematopus ostralegus
Linnaeus, 1758
વિસ્તાર      પ્રજનન પ્રદેશ     વાર્ષિક રહેઠાણ     શિયાળુ રહેઠાણ

વર્ણન ફેરફાર કરો

આ પક્ષી 40–45 centimetres (16–18 in) લાંબુ (ચાંચ ૮–૯ સે.મી.) અને 80–85 centimetres (31–33 in) પાંખોનો વ્યાપ ધરાવતું હોય છે.[૨] તેના પીંછા કાળા-ધોળા, પગ લાલ અને મજબુત પહોળી લાલ ચાંચ હોય છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. BirdLife International (2012). "Haematopus ostralegus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. The Birds of the Western Palearctic [Abridged]. OUP. 1997. ISBN 0-19-854099-X.