દુધગંગા નદી
ભારતની નદી
દુધગંગા નદી (અંગ્રેજી: Dudhganga) પશ્ચિમ ભારતમાં વહેતી કૃષ્ણા નદીના જમણા કાંઠાની સહાયક નદી છે. તે મહારાષ્ટ્રમાં સિંધુદુર્ગ જિલ્લામાં પશ્ચિમી ઘાટમાંથી નીકળે છે અને કર્ણાટક રાજ્યના કોલ્હાપુર જિલ્લા અને બેલગામ જિલ્લામાંથી પસાર થઈ કૃષ્ણા નદીમાં મળી જાય છે. કેટલાક ભાગોમાં આ નદી કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજ્યો વચ્ચેની સરહદ બને છે.
દુધગંગા | |
નદી | |
દેશ | ભારત |
---|---|
રાજ્યો | મહારાષ્ટ્ર, કર્ણાટક |
સ્ત્રોત | |
- સ્થાન | મહારાષ્ટ્ર, ભારત |
આ નદી પર પશ્ચિમ કોલ્હાપુર જિલ્લામાં બંધ બાંધવામાં આવેલ છે, જેનાથી કલમ્માવાડી જળાશયની રચના થયેલ છે.