દેત્રોજ-રામપુરા તાલુકો

ગુજરાતના અમદાવાદ જિલ્લાનો તાલુકો

દેત્રોજ-રામપુરા તાલુકો અથવા દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો એક તાલુકો છે.[૨] દેત્રોજ આ તાલુકાનું મુખ્ય મથક છે.

દેત્રોજ-રામપુરા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમદાવાદ
મુખ્ય મથકદેત્રોજ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૮૩,૧૯૯
 • લિંગ પ્રમાણ
૯૩૭
 • સાક્ષરતા
૬૪.૧%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

દેત્રોજ તાલકાના ગામો ફેરફાર કરો

 
તાલુકાના ગામોની સરહદ સાથેનો નકશો
દેત્રોજ-રામપુરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Detroj-Rampura Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭.
  2. "My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨.

બાહ્ય કડીઓ ફેરફાર કરો