ધ્રોલ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
(ધ્રોળ થી અહીં વાળેલું)

ધ્રોળ કે અધિકૃત રીતે ધ્રોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

ધ્રોળ
—  શહેર  —
ધ્રોળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°34′N 70°25′E / 22.57°N 70.42°E / 22.57; 70.42
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જામનગર
તાલુકો ધ્રોળ તાલુકો
વસ્તી ૨૫,૮૮૩[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 26 metres (85 ft)

કોડ
  • • પીન કોડ • ૩૬૧૨૧૦

ભૂગોળ ફેરફાર કરો

ધ્રોળ 22°34′N 70°25′E / 22.57°N 70.42°E / 22.57; 70.42 પર સ્થિત છે.[૨] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૨૬ મીટર છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Dhrol Population Census 2011". વસ્તી ગણતરી. Census of India 2011. મેળવેલ ૨૦ માર્ચ ૨૦૧૭.
  2. Falling Rain Genomics, Inc - Dhrol