નંદાકિની નદી

ભારતની નદી

નંદાકિની નદી ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં વહેતી એક નદી છે, જે ગંગા નદીની છ મુખ્ય ઉપનદીઓ પૈકીની એક છે.[૧] આ નદીનું મૂળ નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા નંદા ઘુંટી હિમનદીના નીચેના વિસ્તારમાં આવેલું છે. આ નદી અલકનંદા નદી સાથે નંદપ્રયાગ ખાતે જોડાય જાય છે, જે અલકનંદા નદી પર આવેલ એક પંચ પ્રયાગ અથવા પવિત્ર સંગમ સ્થળ ગણાય છે.

નંદપ્રયાગ ખાતે નંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ

સંદર્ભો ફેરફાર કરો

  1. Shrikala Warrier (૨૦૧૪). Kamandalu: The Seven Sacred Rivers of Hinduism. મયુર યુનિવર્સિટી. પૃષ્ઠ ૩૮.

Coordinates: 30°33′19″N 79°31′56″E / 30.55528°N 79.53222°E / 30.55528; 79.53222