૧૭ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૯૫૦ – તેનઝિન ગ્યાત્સોને સત્તાવાર રીતે ૧૪મા દલાઈ લામા તરીકે પસંદ કરવામાં આવ્યા.
  • ૨૦૧૯ – કોરોનાવાયરસ રોગ ૨૦૧૯નો પહેલો જાણીતો કિસ્સો ચીનના હુબેઈ પ્રાંતના વુહાનમાં ૫૫ વર્ષીય વ્યક્તિમાં નોંધાયો.

જન્મફેરફાર કરો

અવસાનફેરફાર કરો

  • ૧૯૨૮ – લાલા લજપતરાય, ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના એક અગ્રગણ્ય નેતા (જ. ૧૮૬૫)
  • ૨૦૧૨ – બાલ ઠાકરે, ભારતીય કાર્ટૂનિસ્ટ અને રાજકારણી (જ. ૧૯૨૬)
  • ૨૦૧૮ – અલીક પદમશી, ભારતીય નાટ્ય કલાકાર અને જાહેરખબર નિર્માતા (જ. ૧૯૨૮)
  • ૨૦૧૮ – કુલદીપ સિંઘ ચાંદપુરી, ભારતીય ભૂમિસેનાના મહાવીર ચક્ર (પુરસ્કાર) વિજેતા અધિકારી (અ. ૧૯૪૦)

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

  • વિશ્વ પૂર્વપરિપક્વતા દિવસ
  • આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ

બાહ્ય કડીઓફેરફાર કરો