૭ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૫૦૪ – ક્રિસ્ટોફર કોલંબસ તેની ચોથી અને અંતિમ સફરથી પાછો ફર્યો.
  • ૧૯૧૮ – પશ્ચિમ સમોઆમાં ૧૯૧૮નો ઇન્ફ્લુએન્ઝા રોગચાળો ફેલાયો, વર્ષના અંત સુધીમાં ૭,૫૪૨ (વસ્તીના લગભગ ૨૦%) મૃત્યુ થયા.
  • ૧૮૫૮ – બિપિનચંદ્ર પાલ, ભારતીય રાષ્ટ્રવાદી, સમાજ સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૩૨)
  • ૧૮૬૭ – મૅરી ક્યુરી, પોલિશ અને ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને નારીવાદી (અ. ૧૯૩૪)
  • ૧૮૮૮ – સી. વી. રામન, ભારતીય ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા (અ. ૧૯૭૦)
  • ૧૯૦૮ – દાદા ભગવાન, ગુજરાતના આધ્યાત્મિક નેતા. (અ. ૧૯૮૮)
  • ૧૯૧૩ – આલ્બેર કેમ્યૂ, અગ્રણી ફ્રેન્ચ સાહિત્યકાર અને ફિલોસોફર (અ. ૧૯૬૦)
  • ૧૯૫૪ – કમલ હસન, તમિલ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક
  • ૧૯૬૯ – નંદિતા દાસ, ભારતીય અભિનેત્રી અને દિગ્દર્શક
  • ૧૯૭૯ – રાઈમા સેન, ભારતીય અભિનેત્રી
  • ૧૯૮૧ – અનુષ્કા શેટ્ટી, ભારતીય અભિનેત્રી

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો