અનુષ્કા શેટ્ટી
ભારતીય અભિનેત્રી
અનુષ્કા શેટ્ટી (તેલુગુ: అనుష్క శెట్టి; કન્નડ: ನುಷ್ಕ ಶೆಟ್ಟಿ, તમિળ: அனுஷ்கா செட்டி; જન્મ: ૭ નવેમ્બર ૧૯૮૧, મેંગલોર, કર્ણાટક; હુલામણું નામ: સ્વિટી) એક ભારતીય ચિત્રપટ કલાકાર છે. તેનું મુખ્ય કાર્યક્ષેત્ર દક્ષિણ ભારતમાં તમિલ ચિત્રપટ (કોલીવુડ) ખાતે રહ્યું છે.
અનુષ્કા શેટ્ટી | |
---|---|
જન્મ | ૭ નવેમ્બર ૧૯૮૧ મેંગલોર |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | અભિનેતા |
સહી | |
વ્યક્તિગત પરીચય
ફેરફાર કરોઅનુષ્કા શેટ્ટીનો જન્મ ૦૭ નવેમ્બર ૧૯૮૧ ના રોજ થયો હતો. અભ્યાસ બેંગલોરમાં રહીને પુરો કર્યો. તે યોગાસનમાં નિપુણ છે.
ચિત્રપટ કારકિર્દી
ફેરફાર કરોચર્ષ | ફિલ્મ | ભૂમિકા | ભાષા | નોંધો |
---|---|---|---|---|
૨૦૦૫ | સુપર | સસા | તેલુગુ | |
૨૦૦૫ | મહાનંદી | નંદિની | તેલુગુ | |
૨૦૦૬ | વિક્રમાર્કુડુ | નીરજા ગોસ્વામી | તેલુગુ | |
૨૦૦૬ | અસ્ત્રમ્ | અનુશા | તેલુગુ | |
૨૦૦૬ | રેંડુ | જોથી | તમિલ | |
૨૦૦૬ | સ્ટાલીન | તેલુગુ | ખાસ ભૂમિકા | |
૨૦૦૭ | લક્ષ્યમ્ | ઇંદુ | તેલુગુ | |
૨૦૦૭ | ડોન | પ્રિયા | તેલુગુ | |
2008 | ઓક્કા મગાડુ | ભાવિની | તેલુગુ | |
૨૦૦૮ | સ્વાથમ્ | સૈલુ | તેલુગુ | |
૨૦૦૮ | બાલાદોર | ભાનુમથી | તેલુગુ | |
૨૦૦૮ | સુર્યમ્ | સ્વેથા | તેલુગુ | |
૨૦૦૮ | ચિંતાકયાલા રવી | સુનિથા | તેલુગુ | |
૨૦૦૮ | કિંગ | તેલુગુ | ખાસ ભૂમિકા | |
૨૦૦૯ | અરૂંધતિ | અરૂંધતિ, જેજામ્મા |
તેલુગુ | ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ અભિનેત્રી માટે - તેલુગુ નંદી સ્પેશિયલ જ્યુરી પુરસ્કાર |
૨૦૦૯ | બિલ્લા | માયા | તેલુગુ | |
૨૦૦૯ | વેટ્ટાઇકરન | સુશીલા | તમિલ | વિજય પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે |
૨૦૧૦ | કેડી | તેલુગુ | ખાસ ભૂમિકા | |
૨૦૧૦ | સિંઘમ | કાવ્યા મહાલિંગમ | તમિલ | નામાંકન—વિજય પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે |
૨૦૧૦ | વેદમ્ | સરોજા | તેલુગુ | ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે - તેલુગુ |
૨૦૧૦ | પંચાક્ષરી | પંચાક્ષરી, હની |
તેલુગુ | |
૨૦૧૦ | થાકિતાથાકિતા | તેલુગુ | ખાસ ભૂમિકા | |
૨૦૧૦ | ખલેજા | સુબાલક્ષ્મી | તેલુગુ | |
૨૦૧૦ | નાગવલ્લી | ચંદ્રમુખી | તેલુગુ | નામાંકન—ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે - તેલુગુ |
૨૦૧૦ | રગડા | શિરિશા | તેલુગુ | |
૨૦૧૧ | વાનમ્ | સરોજા | તમિલ | |
૨૦૧૧ | દૈવા થિરુમાગલ | અનુરાધા રગુનાથન | તમિલ | વિજય પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે નામાંકન—વિજય પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન—ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે - તમિલ નામાંકન-સિમા પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે જયા પુરસ્કાર પ્રિય અભિનેત્રી માટે |
૨૦૧૨ | સગુનિ | અનુષ્કા [૧] | તમિલ | ખાસ ભૂમિકા |
૨૦૧૨ | દમારુકમ્ | દેવકન્યા | તેલુગુ | નિર્માણ બાદની |
૨૦૧૨ | થાન્ડવમ્ | તમિલ | નિર્માણ બાદની | |
૨૦૧૨ | એલેક્ષ પાંડિઅન | તમિલ | ફિલ્મ - નિર્માણ | |
૨૦૧૨ | ઇરન્દમ્ ઉલાગમ્ | તમિલ | ફિલ્મ - નિર્માણ | |
૨૦૧૨ | બ્રિંદાવનોમ્લો નાંદકુમારડુ | તેલુગુ | ફિલ્મ - નિર્માણ | |
૨૦૧૨ | વારાધિ | તેલુગુ | ફિલ્મ - નિર્માણ | |
૨૦૧૩ | સિંઘમ ૨ | કાવ્યા મહાલિંગમ્ | તમિલ | પૂર્વ નિર્માણ |
સંદર્ભો
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- Anushka Shetty, ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર
- તેલુગુ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની તસવીરો
- અનુષ્કા શેટ્ટી વિશે માહિતી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |