નિરાંત ક્રોસરોડ મેટ્રો સ્ટેશન

નિરાંત ક્રોસ રોડ એ ભારતના અમદાવાદ અમદાવાદ મેટ્રો બ્લુ લાઇનના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનું ઉપલા સ્તરે આવેલું મેટ્રો સ્ટેશન છે. આ મેટ્રો સ્ટેશનમાં મુખ્ય અવધ પ્રાઈડ શોપિંગ કોમ્પ્લેક્સ, વેદ આર્કેડ મોલ, મ્યુનિસિપાલિટી ગાર્ડન (વસ્ત્રાલ) અને અર્પણ વિદ્યા સંકુલ (વસ્ત્રાલ શાળા) નો સમાવેશ થયેલો છે. આ મેટ્રો સ્ટેશન ૪ માર્ચ ૨૦૧૯ના દિવસે જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું.[]

નિરાંત ક્રોસરોડ
Ahmedabad Metro station
સામાન્ય માહિતી
સ્થાનવસ્ત્રાલ, અમદાવાદ, ગુજરાત ૩૮૨૪૧૮
અક્ષાંશ-રેખાંશ22°59′59″N 72°39′32″E / 22.99982°N 72.65891°E / 22.99982; 72.65891Coordinates: 22°59′59″N 72°39′32″E / 22.99982°N 72.65891°E / 22.99982; 72.65891
માલિકગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
સંચાલકઅમદાવાદ મેટ્રો
લાઇનLua error in વિભાગ:Adjacent_stations at line 430: "title" is missing from the data page.
પ્લેટફોર્મરેલ્વેની બન્ને તરફ આવેલા પ્લેટફોર્મ
પ્લેટફોર્મ ૧ → વસ્ત્રાલ ગામ
પ્લેટફોર્મ ૨ → થલતેજ
પાટાઓ2
બાંધકામ
બાંધકામ પ્રકારઉપલા સ્તર પર, બે પાટા ધરાવતું સ્ટેશન Double track
પ્લેટફોર્મ સ્તર2
AccessibleYes Handicapped/disabled access
અન્ય માહિતી
સ્થિતિOperational
ઈતિહાસ
ઉદ્ઘાટન૪ માર્ચ ૨૦૧૯
વીજળીકરણ750 V DC third rail
Services
Lua error in વિભાગ:Adjacent_stations at line 237: Unknown line "Blue".
સ્થાન
નકશો

સ્ટેશન લેઆઉટ

ફેરફાર કરો
નિરાંત ક્રોસરોડ રેલ્વે પાટાની સ્થિતી
 
 
 
 
P2
 
 
 
P1
 
 
 
 
Station with two tracks and two side platforms
G શેરી સ્તર નિકાસ/પ્રવેશ
L1 મેઝેનિન ટિકિટ બારી, સ્ટેશન એજન્ટ, મેટ્રો કાર્ડ વેન્ડિંગ મશીનો, ક્રોસઓવર
L2 <સાઇડ પ્લેટફોર્મડાબી બાજુએ દરવાજા ખુલશે 
પ્લેટફોર્મ ૧
પૂર્વ તરફ
આ તરફ → વસ્ત્રાલ ગામ તરફ આગળનું સ્ટેશન વસ્ત્રાલ ગામ
પ્લેટફોર્મ ૨
પશ્ચિમ તરફ
← થલતેજ તરફ આગળનું સ્ટેશન વસ્ત્રાલ
સાઇડ પ્લેટફોર્મડાબી બાજુએ દરવાજા ખુલશે 
L2

પ્રવેશ/નિકાસ

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો
  • અમદાવાદ મેટ્રો સ્ટેશનોની યાદી
  • ભારતમાં ઝડપી પરિવહન

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Prime Minister Modi inaugurates phase-1 of Ahmedabad Metro rail project". The Economic Times. મેળવેલ 2022-10-04.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો