વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન

વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન એ ભારતના અમદાવાદની અમદાવાદ મેટ્રોની બ્લુ લાઇનના પૂર્વ-પશ્ચિમ કોરિડોર પરનું ઉપલા સ્તરે આવેલું પશ્ચિમ છેવાડાનું અંતિમ મેટ્રો સ્ટેશન છે. આ મેટ્રો સ્ટેશન રીંગ રોડ મેટ્રો સર્કલ પાસે આવેલું છે આ રીંગ રોડ દક્ષિણમાં ડીઝલ લોકો શેડ, વટવા તરફ અને ઉત્તરમાં અમદાવાદના એક પરા નરોડા તરફ દોરી જાય છે. આ મેટ્રો સ્ટેશન ૪ માર્ચ ૨૦૧૯ના દિવસે જાહેર જનતા માટે ખોલવામાં આવ્યું હતું.[૧][]

વસ્ત્રાલ ગામ
Ahmedabad Metro station
સામાન્ય માહિતી
સ્થાનવસ્ત્રાલ, અમદાવાદ, ગુજરાત ૩૮૨૪૧૮
અક્ષાંશ-રેખાંશ22°59′50″N 72°40′04″E / 22.99724°N 72.66766°E / 22.99724; 72.66766
માલિકગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
સંચાલકઅમદાવાદ મેટ્રો
લાઇનLua error in વિભાગ:Adjacent_stations at line 430: "title" is missing from the data page.
પ્લેટફોર્મરેલ્વેની બન્ને તરફ આવેલા પ્લેટફોર્મ
પ્લેટફોર્મ ૧ → અહીં રેલ્વે લાઈન સમાપ્ત થાય છે
પ્લેટફોર્મ ૨ → થલતેજ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારઉપલા સ્તર પર, બે પાટા ધરાવતું સ્ટેશન
પ્લેટફોર્મ સ્તર
AccessibleYes Handicapped/disabled access
અન્ય માહિતી
સ્થિતિOperational
ઈતિહાસ
ઉદ્ઘાટન૪ માર્ચ ૨૦૧૯
વીજળીકરણ750 V DC third rail
Services
Lua error in વિભાગ:Adjacent_stations at line 237: Unknown line "Blue".
સ્થાન
નકશો

સ્ટેશન લેઆઉટ

ફેરફાર કરો
વસ્ત્રાલ ગામ રેલ્વે પાટાની સ્થિતી
 
 
 
 
P2
 
 
 
P1
 
 
 
ટ્રેન ટર્મિનસ તરફ
 
બે પાટા અને તેની બન્ને બાજુએ પ્લેટફોર્મ ધરાવતું સ્ટેશન
G. શેરી સ્તર નિકાસ/પ્રવેશ
L 1 મેઝેનિન ટિકિટ બારી, સ્ટેશન એજન્ટ, મેટ્રો કાર્ડ વેન્ડિંગ મશીનો, ક્રોસઓવર
L 2 સાઇડ પ્લેટફોર્મડાબી બાજુએ દરવાજા ખુલશે 
પ્લેટફોર્મ ૧
પૂર્વ તરફ
આ તરફ → અંતિમ સ્ટેશન - ટ્રેન અહીં સમાપ્ત થાય છે
પ્લેટફોર્મ ૨
પશ્ચિમ તરફ
← થલતેજ તરફ આગળનું સ્ટેશન નિરાંત ક્રોસ રોડ
સાઇડ પ્લેટફોર્મડાબી બાજુએ દરવાજા ખુલશે 
L 2

પ્રવેશ/નિકાસ

ફેરફાર કરો

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "PM Modi inaugurates Ahmedabad Metro first phase, takes a ride". Economic Times India Times. મેળવેલ 3 January 2022.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો