નેત્રંગ તાલુકો

ગુજરાતના ભરૂચ જિલ્લાનો તાલુકો

નેત્રંગ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગ અને દક્ષિણ ભાગને જોડતા ભરુચ જિલ્લામાં આવેલો તાલુકો છે. નેત્રંગ આ તાલુકાનું મુખ્ય મથક છે.

નેત્રંગ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
મુખ્ય મથક નેત્રંગ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

નેત્રંગ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

નેત્રંગ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ ફેરફાર કરો