જગન્નાથપુરી
(પુરી થી અહીં વાળેલું)
પુરી અથવા જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. પુરી પુરી જિલ્લાનું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે[૧]. જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
પુરી જગન્નાથપુરી | |
---|---|
શહેર | |
![]() પુરીની ઝલક | |
Lua error in વિભાગ:Location_map at line 502: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Orissa" does not exist. | |
Coordinates: 19°48′38″N 85°49′53″E / 19.81056°N 85.83139°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઑડિશા |
જિલ્લો | પુરી |
ઉંચાઇ | ૦ |
ભાષાઓ | |
• અધિકૃત | ઓડિઆ |
સમય વિસ્તાર | IST (UTC+૫:૩૦) |
પિનકોડ | ૭૫૨૦૦x |
ટેલિફોન કોડ | ૦૬૭૫૨ |
વાહન નોંધણી | 0R-13 |
સંદર્ભફેરફાર કરો
- ↑ "જગન્નાથપુરી મંદિર". Retrieved ૧૬ ઓગસ્ટ ૨૦૧૬. Check date values in:
|accessdate=
(મદદ)
આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |