ફેબ્રુઆરી ૧૭
તારીખ
૧૭ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૬૭ – સુએઝ નહેરમાંથી પ્રથમ જહાજ પસાર થયું.
- ૨૦૦૮ – કોસોવોએ સર્બિયાથી સ્વતંત્રતા જાહેર કરી.
- ૨૦૧૧ – મુઅમ્મર ગદ્દાફીના શાસન સામે લિબિયામાં વિરોધનો દોર શરૂ થયો.
જન્મ
ફેરફાર કરો- ૧૯૮૬ – જિદ્દુ કૃષ્ણમૂર્તિ, ભારતીય-અમેરિકન દાર્શનિક અને લેખક (અ. ૧૮૯૫)
- ૧૯૮૮ – કર્પુરી ઠાકુર, ભારતીય કેળવણીકાર અને રાજકારણી, બિહારના ૧૧મા મુખ્યમંત્રી (અ. ૧૯૨૪)
અવસાન
ફેરફાર કરો- ૧૮૭૪ – એડોલ્ફ ક્યુટલેટ, શરીર વજન અનુક્રમ ફોર્મ્યુલા શોધક, બેલ્જિયમ આંકડાશાસ્ત્રી (જ. ૧૭૯૬)
- ૧૮૮૩ – વાસુદેવ બળવંત ફડકે, ભારતીય સ્વતંત્રતા સંગ્રામના એક ક્રાંતિકારી (જ. ૧૮૪૫)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર February 17 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |