ફેબ્રુઆરી ૨૯
તારીખ
૨૯ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૦મો અને માત્ર લિપ વર્ષ દરમ્યાન જ આવતો દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
જન્મફેરફાર કરો
- ૧૮૯૬ - મોરારજી દેસાઈ - ભારતના એક સ્વાતંત્ર્ય સેનાની અને ભારત દેશના છઠ્ઠા વડાપ્રધાન. (અ. ૧૯૯૫)
અવસાનફેરફાર કરો
- ૧૫૯૨ – અલેસ્સાંદ્રો સ્ટ્રિજિયો, ઇટાલિયન સંગીતકાર.
- ૧૯૪૦ – એડવર્ડ ફ્રેડરિક બેન્સન, ઇંગ્લિશ લેખક.
- ૧૯૪૪ – પેહ્ર એવિંડ સ્વિન્હુફ્વુડ, ફિનલેન્ડ રાષ્ટ્ર અધ્યક્ષ.
- ૧૯૫૬ – એલ્પિડિયો ક્વિરિનો, ફિલિપાઈન્સ રાષ્ટ્ર અધ્યક્ષ.
- ૧૯૭૬ – હરિદાસ દત્ત, બંગાળી ક્રાંતિકારી (જ. ૧૮૯૦)
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૫-૦૫-૦૧ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર ફેબ્રુઆરી ૨૯ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |