બરવાળા
ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નગર
બરવાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. બરવાળાનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]
બરવાળા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°09′20″N 71°53′04″E / 22.155678°N 71.884338°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બોટાદ |
તાલુકો | બરવાળા |
વસ્તી | ૧૭,૯૫૧ (૨૦૧૧[૧]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
પિન કોડ[૨] | ૩૮૨૪૫૦ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Barwala Population Census 2011". મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૬.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ http://www.onefivenine.com/india/villages/Ahmadabad/Barvala/Barwala
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |