બાબા કાંશીરામ

ભારતીય કવિ અને સ્વતંત્રતા કાર્યકર્તા

બાબા કાંશીરામ (૧૧ જુલાઈ ૧૮૮૨ – ૧૫ ઓક્ટોબર ૧૯૪૩) એ ભારતીય કવિ અને ભારતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં જન્મેલા સ્વતંત્રતા કાર્યકર્તા હતા.[]

બાબા કાંશીરામ
જન્મની વિગત(1882-07-11)11 July 1882
દાદાસીબા, , બ્રિટીશ ભારત (વર્તમાન કાંગડા જિલ્લો)
મૃત્યુ15 October 1943(1943-10-15) (ઉંમર 61)
અન્ય નામોપહાડી ગાંધી
સંસ્થાભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

સ્વતંત્રતા અભિયાન

ફેરફાર કરો

૧૯૩૧માં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીની સજાની તેમના પર ઘણી અસર પડી હતી. તેમણે ભારત આઝાદી ન મેળવે ત્યાં સુધી કાળા કપડાં પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ૧૫ ઓક્ટોબર, ૧૯૪૩ના રોજ તેમનું અવસાન થયું[] ત્યાં સુધી તેમણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને પ્રેમથી સિયાહપોશ જરનલ (ધ બ્લેક જનરલ) તરીકે ઓળખાવા લાગ્યા.[]

૧૯૩૭માં પંડિત જવાહરલાલ નહેરુએ તેમને પહાડી ગાંધી તરીકે ઓળખાવ્યા હતા.[]

  1. "History of Himachal Pradesh". Himachal government website. મૂળ માંથી 23 August 2006 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2006. CS1 maint: discouraged parameter (link)
  2. "Baba Kanshi Ram's biography on FreeIndia.org". મૂળ માંથી 29 September 2007 પર સંગ્રહિત. મેળવેલ 28 July 2006. CS1 maint: discouraged parameter (link)
  3. "The Tribune pays a tribute to Baba Kanshi Ram". મેળવેલ 28 July 2006. CS1 maint: discouraged parameter (link)
  4. "Nehru called Kanshi Ram Pahari Gandhi". મેળવેલ 3 August 2003. CS1 maint: discouraged parameter (link)

પૂરકવાંચન

ફેરફાર કરો