બાલુશાહી (ઉર્દૂ: بالوشاھی; હિંદી: बालूशाही) એ ઉત્તર ભારતીય, પાકિસ્તાની, નેપાળી ખાનપાનની એક પારંપારિક મીઠાઈ છે. આ મીઠાઈ અમિરિકન ગ્લેઝ્ડ ડોનટ ને મળતી આવે છે. દક્ષીણ ભરતમાં આના એક અલગ સંસ્કરણને "બાદુશાહ" કહે છે.

બાલુશાહી
વાનગી2
ઉદ્ભવપાકિસ્તાન, ભારત
વિસ્તાર અથવા રાજ્યઉત્તર ભારત, પાકિસ્તાન
બનાવનારlauten
મુખ્ય સામગ્રીમેંદો, ખાંડ (સાકર), ઘી

બાલુશાહી ફેરફાર કરો

આ મીઠાઈને મેંદાથી બનાવવી, ઘીમાં તળી અને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. [૧].

બાદુશાહ ફેરફાર કરો

બાદુશાહ મેંદો, ઘી અને ચપતી બેકિંગ સોડામેળવીને બનેલી કઠણ કણકમાંથી બનાવવામાં આવે છે. હાથી ૧ ઈંચ જેટાલા લુઆ બનાવવામાં આવે છે. તેમને ઘેમાં તળીને ચાસણીમાં બનાવવામાં આવે છે જેથી તેની બહાર ચાસણીનું આવરણ રહી જાય. તે અત્યંત મીથી હોય છે અને હલકું પડ જેવી સપટી ધરાવે છે.

 
બાદુશાહ

બાલુશાહીમઆં મોગલ ખાનપાન ના લક્ષણો જનાય છે , શક્ય છે કે દક્ષીણ ભારત સાથે મોગલ સામ્રાજ્યના પારંપારિક સંબંધોને કારણે આ મીઠાઈ ત્યાં પહોંચી હોય.[૨] આંધ્ર પ્રદેશ કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના મીઠાઈ વિક્રેતા પાસે આ મીઠાઈ મળી આવે છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Glenn Rinsky and Laura Halpin Rinsky (2008). The Pastry Chef's Companion: A Comprehensive Resource Guide for the Baking and Pastry Professional. John Wiley and Sons. ISBN 0470009551, 9780470009550 Check |isbn= value: invalid character (મદદ).
  2. Traditional foods: some products and technologies. Central Food Technological Research Institute, Government of India. 1986. પૃષ્ઠ 51. OCLC 17725501.