બાવળા તાલુકો
ગુજરાતના અમદાવાદ જિલ્લાનો તાલુકો
બાવળા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો તાલુકો છે. બાવળા આ તાલુકાનું મુખ્ય મથક છે. આ તાલુકામાંથી ભોગાવો નદી પસાર થાય છે.
બાવળા | |
---|---|
તાલુકો | |
બાવળા તાલુકાનો નકશો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
મુખ્યમથક | બાવળા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૫૮૧૯૧ |
• લિંગ પ્રમાણ | ૯૧૯ |
• સાક્ષરતા | ૭૦.૧૧% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બાવળા તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરો
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Bavla Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2017-11-30.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બાવળા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |