બોરીવલી (વિધાન સભા મતવિસ્તાર)
બોરીવલી વિધાન સભા મતવિસ્તાર (મરાઠી: बोरीवली विधानसभा मतदारसंघ) એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ૨૮૮ વિધાન સભા મતવિસ્તારોમાંનો એક છે. આ મતવિસ્તાર તે સમયનાં બોમ્બે સ્ટેટનાં ૨૬૮ વિસ્તારોની સાથે ૧૯૫૧માં અસ્તિત્વમાં આવ્યો હતો.
વિસ્તાર
ફેરફાર કરોબોરીવલી મતવિસ્તાર મુંબઈ ઉપનગરીય જિલ્લાના ૨૬ વિધાન સભા મતવિસ્તારોમાંનો એક છે.[૧]
બોરીવલી એ મુંબઈ ઉપનગરીય જિલ્લાના દહિંસર, માગાથાને, કાંદિવલી પૂર્વ, ચારકોપ અને મલાડ પશ્ચિમની સાથે ઉત્તર મુંબઈ લોક સભા મતવિસ્તારનો ભાગ છે.[૧]
સભ્યો
ફેરફાર કરોબોમ્બે સ્ટેટના મતવિસ્તારમાં:
- ૧૯૫૧: માધવ દેશપાંડે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
- ૧૯૫૭: ઇશ્વરલાલ પારેખ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
કળ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જનતા પક્ષ
ભારતીય જનતા પાર્ટી
ચૂંટણી | સભ્ય | પક્ષ | |
---|---|---|---|
૧૯૬૨ | ઇશ્વરલાલ પારેખ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
મતવિસ્તાર સીમામાં ફેરફારો | |||
૧૯૬૭ | જે. જી. દત્તાની | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
૧૯૭૨ | દ્વારકાનાથ પાલકર | ||
મતવિસ્તાર સીમામાં ફેરફારો | |||
૧૯૭૮ | રામ નાઇક | જનતા પક્ષ | |
૧૯૮૦ | રામ નાઇક | ભારતીય જનતા પાર્ટી | |
૧૯૮૫ | |||
૧૯૯૦ | હેમેન્દ્ર મહેતા | ||
૧૯૯૫ | |||
૧૯૯૯ | |||
૨૦૦૪ | ગોપાલ શેટ્ટી | ||
મતવિસ્તાર સીમામાં ફેરફારો | |||
૨૦૦૯ | ગોપાલ શેટ્ટી | ભારતીય જનતા પાર્ટી | |
૨૦૧૪ | વિનોદ તાવડે | ||
૨૦૧૯ | સુનીલ રાણે |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. મૂળ માંથી 2010-03-18 પર સંગ્રહિત. મેળવેલ ૫ સપ્ટેમ્બર ૨૦૧૦.