ભાંડુપ મહારાષ્ટ્ર રાજ્યની મુંબઈ મહાનગરપાલિકામાં આવેલું પરું તેમજ મધ્ય રેલ્વે માર્ગ પર આવેલું મુંબઈ ઉપનગરીય રેલ્વેનું સ્ટેશન છે. ભાંડુપ નામ ભાંડુપેશ્વર પરથી પડ્યું છે, જે શિવનું એક નામ છે. જૂનું ભાંડુપેશ્વર મહાદેવનું મંદિર ભાંડુપ પશ્ચિમમાં આવેલું છે.

ભાંડુપ

भांडुप

ભાંડુપેશ્વર
પરું
ભાંડુપ is located in મુંબઈ
ભાંડુપ
ભાંડુપ
અક્ષાંશ-રેખાંશ: 19°08′N 72°56′E / 19.14°N 72.93°E / 19.14; 72.93
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોમુંબઈ ઉપનગરીય
મેટ્રો (વોર્ડ)S
સરકાર
 • વિધાન સભ્યઅશોક પાટીલ
શિવ સેના[] (૨૦૧૪થી)
 • M.P.કિરીટ સોમૈયા
ભાજપ[] (૨૦૧૪થી)
ઊંચાઇ
૫.૨૦૫ m (૧૭.૦૭૭ ft)
વસ્તી
 (૨૦૦૧)
 • કુલ૬,૯૧,૨૨૭
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
 • અન્યહિન્દી, અંગ્રેજી, ગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન કોડ
૪૦૦૦૭૮ (પશ્ચિમ) અને ૪૦૦૦૪૨ (પૂર્વ)
વાહન નોંધણીMH-03
લોક સભા વિસ્તારમુંબઈ ઉત્તર પૂર્વ
વિધાન સભા વિસ્તારભાંડૂપ પશ્ચિમ

ભાંડુપમાં એશિયાનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્રકલ્પ આવેલ છે.[]

  1. ભાંડુપ વિધાન સભા વિસ્તાર
  2. મુંબઈ ઉત્તર પૂર્વ લોક સભા વિસ્તાર
  3. મુંબઈના જળસ્ત્રોતો