ભાદરવા સુદ ૫ ને ગુજરાતી માં ભાદરવા સુદ પાંચમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો પાંચમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો પાંચમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • ઋષિ પંચમી / સામા પાંચમ.
  • પર્યુષણ - પ્રાચીન માન્યતા અનુસાર મોડામાં મોડા આ દિવસ સુધી પર્યુષણનો પ્રારંભ થઈ જવો જોઈએ.
  • દસ લક્ષણા - ૧૦ દિવસીય દિગંબર જૈન પર્યુષણની શરૂઆત.

મહત્વની ઘટનાઓ[૧] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.