ભારતીય ક્રિકેટ મેદાનોની યાદી

ભારત દેશમાં ક્રિકેટની રમત માટે ઘણી જગ્યા પર મેદાન બનાવવામાં આવેલ છે, જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની કે રાષ્ટ્રીય સ્તરની પ્રથમ કક્ષાની રમતનું આયોજન કરવામાં આવે છે. ભારતના લગભગ દરેક રાજ્યોમાં ક્રિકેટના મેદાનો આવેલ છે.

સૂચી ફેરફાર કરો

 
 
બારામતી સ્ટેડિયમ
 
વાનખેડે સ્ટેડિયમ
 
બ્રેબોર્ન સ્ટેડિયમ/બોમ્બે જીમખાના
 
ઈડન ગાર્ડન
 
ગાંધી સ્ટેડિયમ
 
ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એશોસિએશન
 
ગ્રીન પાર્ક સ્ટેડિયમ
 
કે. ડી. સિંહ બાબુ, સ્ટેડિયમ
 
લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ
 
રાજીવ ગાંધી સ્ટેડિયમ
 
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ
 
એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ
 
જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ
 
પંજાબ ક્રિકેટ એસોશિએશન
 
સવાઈ માનસિંહ સ્ટેડિયમ
 
સેક્ટર ૧૬ સ્ટેડિયમ
 
વિદર્ભ ક્રિકેટ એશોસિએશન સ્ટેડિયમ
 
સાલેમ ક્રિકેટ ફાઉન્ડેશન સ્ટેડિયમ
ભારતમાં ટેસ્ટ મેચ રમાઇ હોય તેવા સ્ટેડિયમનું સ્થાન દર્શાવતો નકશો

સંદર્ભો ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો