ભારતીય રૂપિયા ચિહ્ન
ભારતીય રૂપિયાનું ચિહ્ન
ભારતીય રૂપિયા ચિહ્ન (₹) એ ભારતના રૂપિયા માટે વપરાતું સત્તાવાર ચિહ્ન છે.
ભારતીય રૂપિયા ચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
આ ચિહ્ન ભારતમાં એક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવેલ છે. ૧૫ જુલાઇ, ૨૦૧૦ ના રોજ ભારત સરકાર દ્વારા આ ચિહ્ન ભારતીય જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું.[૧] આ ચિહ્ન દેવનાગરી - "र" અને લેટીન "R" નાં મિશ્રણથી બનાવવામાં આવેલ છે. ૧૦ ઓગસ્ટ ૨૦૧૦ના રોજથી ભારતીય રૂપિયાનું આ ચિહ્ન યુનિકોડ અક્ષર સમૂહમાં U+20B9 સ્થાન ધરાવે છે.[૨]
આ પહેલા ભારતીય રૂપિયા માટે Rs અથવા Re અથવા ભારતીય ભાષામાં રૂ. જેવા ચિહ્નો વપરાતા હતા.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Cabinet approves new rupee symbol". Times of India. 15 July 2010. મેળવેલ 15 July 2010.
- ↑ Michael Everson (19 July 2010). "Proposal to encode the INDIAN RUPEE SIGN in the UCS" (PDF). મેળવેલ 30 July 2010.
વિકિમીડિયા કોમન્સ પર ભારતીય રૂપિયા ચિહ્ન સંબંધિત માધ્યમો છે.