લોપકચિહ્ન
શબ્દમાં ‘હ’કારનો લોપ થયેલો હોય ત્યારે તે બતાવવા માટે લોપકચિહ્ન વપરાય છે.[૧] જેમકે,
’ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
લોપકચિહ્ન | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
- રે’વું (રહેવું), મા’રાજ (મહારાજ), મા’દેવ (મહાદેવ), વગેરે. આ ચિહ્ન ગ્રામ્યભાષામાં કે કવિતામાં જ વપરાય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ કુટમુટિયા, વિ.જે.; ઠક્કર, પ્રહલાદ (૧૯૩૯). સરળ ગુજરાતી વ્યાકરણ (૩ આવૃત્તિ). સી.જમનાદાસની કંપની. પૃષ્ઠ ૧૬૦.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |