ભેસ્તાન રેલ્વે સ્ટેશન
ભેસ્તાન રેલ્વે સ્ટેશન એ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું એક નાનું રેલ્વે સ્ટેશન છે. [૧] ભેસ્તાન રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશનથી ૧૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. પેસેન્જર, મેમુ અને એક્સપ્રેસ ટ્રેનો આ સ્ટેશન ખાતે જતાં-આવતાં રોકાય છે. [૨] [૩] [૪] [૫]
ભારતીય રેલ્વે સ્ટેશન | |||||||||||
સામાન્ય માહિતી | |||||||||||
સ્થાન | ભેસ્તાન, સુરત જિલ્લો, ગુજરાત ભારત | ||||||||||
અક્ષાંશ-રેખાંશ | 21°07′21″N 72°51′48″E / 21.122507°N 72.863239°E | ||||||||||
ઊંચાઇ | 13 metres (43 ft) | ||||||||||
માલિક | ભારત સરકાર : રેલ્વે મંત્રાલય | ||||||||||
સંચાલક | પશ્ચિમ રેલ્વે | ||||||||||
લાઇન | નવી દિલ્હી–મુંબઇ મુખ્ય માર્ગ અમદાવાદ–મુંબઇ મુખ્ય માર્ગ | ||||||||||
પ્લેટફોર્મ | ૨ | ||||||||||
પાટાઓ | ૪ | ||||||||||
બાંધકામ | |||||||||||
બાંધકામ પ્રકાર | સામાન્ય | ||||||||||
પાર્કિંગ | પ્રાપ્ય | ||||||||||
અન્ય માહિતી | |||||||||||
સ્થિતિ | કાર્યરત | ||||||||||
સ્ટેશન કોડ | BHET | ||||||||||
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે | ||||||||||
વિભાગ | મુંબઈ વિભાગ | ||||||||||
ઈતિહાસ | |||||||||||
વીજળીકરણ | Yes | ||||||||||
Services | |||||||||||
| |||||||||||
સ્થાન | |||||||||||
ટ્રેનો
ફેરફાર કરો- 19003/04 બાંદ્રા ટર્મિનસ-ભુસાવલ ખાનદેશ એક્સપ્રેસ
- 59049/50 વલસાડ-વિરમગામ પેસેન્જર
- 59037/38 વિરાર-સુરત પેસેન્જર
- 69149/50 વિરાર-ભરૂચ મેમુ
- 69141/42 સંજન -સુરત મેમુ
- 59439/40 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર
- 59441/42 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ પેસેન્જર
- 69151/52 વલસાડ-સુરત મેમુ
- 09069 વાપી-સુરત પેસેન્જર સ્પેશિયલ [lower-alpha ૧]
- 09070 સુરત-વલસાડ મેમુ સ્પેશિયલ [lower-alpha ૨]
- 59048 સુરત-વલસાડ શટલ
- 69139 બોરીવલી-સુરત મેમુ
નોંધો
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "BHET/Bhestan". India Rail Info.
- ↑ "BHET/Bhestan:Timetable". Yatra.
- ↑ "BHET:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "BHET/Bhestan". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "यात्रियों की सुविधा के लिए रेल मंत्रालय द्वारा एक ट्रेन को भेस्तान और दो ट्रेनों को बड़नगर स्टेशनों पर प्रयोगात्मक आधारपर 6 महीनों के लिए ठहराव प्रदान करने का निर्णय लिया गया है।". Twitter.