મહા વદ ૯
મહા વદ ૯ ને ગુજરાતી માં મહા વદ નવમી કે મહા વદ નોમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ચોવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો ચોવીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- જુનાગઢ શહેરની નજીક આવેલા ગિરનાર યાત્રાધામમાં ભરાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો શરૂ. આ મેળો શિવરાત્રિ એ પુર્ણ થાય છે.
મહત્વની ઘટનાઓ [૧]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |