મહેન્દ્રા મુંજપરા સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાંથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા.[][]

મહેન્દ્રા મુંજપરા
લોકસભાના સંસદ સભ્ય
પદ પર
Assumed office
૨૩ મે ૨૦૧૯
બેઠકસુરેન્દ્રનગર
ધારાસભ્ય ગુજરાત
અંગત વિગતો
જન્મ (1968-09-21) 21 September 1968 (ઉંમર 56)
સુરેન્દ્રનગર, ગુજરાત, ભારત
નાગરિકતાભારતીય
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
નિવાસસ્થાનસુરેન્દ્રનગર

જીવન પરિચય

ફેરફાર કરો

૧૯૬૮ માં જન્મેલા મહેન્દ્રા મુંજપરા જિલ્લા મથક વાવણ ખાતે રહે છે.

ચુવાલિયા કોળી (ઠાકોર) સમુદાય માં થી આવે છે.

  1. "Members : Lok Sabha". loksabhaph.nic.in. મેળવેલ 2020-04-22.
  2. "ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતી, કોનો કેટલા મતથી વિજય?". BBC News ગુજરાતી. 2019-05-24. મેળવેલ 2020-04-22.