માગશર વદ ૧૧
માગશર વદ ૧૧ ને ગુજરાતી માં માગશર વદ એકાદશી કે માગશર વદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો છવ્વીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો છવ્વીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- સફલા એકાદશી
- ૨૩મા જૈન તીર્થંકર પાર્શ્વનાથની દીક્ષા કલ્યાણકની ઉજવણી.
- મા અન્નપૂર્ણાનાં વ્રતનું ૨૧ એકટાણા પછી ઉજવણું.
મહત્વની ઘટનાઓ [૧]
ફેરફાર કરોજન્મ
ફેરફાર કરોઅવસાન
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |