માણિ માધવ ચાક્યાર (હિંદી: माणि माधव चाक्यार) (મલયાલમ: മാണി മാധവചാക്യാർ) (જન્મ: પંદરમી ફેબ્રુઆરી, ૧૮૯૯ - અવસાન : ચૌદમી જાન્યુઆરી, ૧૯૯૦) કેરળ રાજ્યની પ્રાચીન સંસ્કૃત નાટક પરંપરા કુટિયાટ્ટમના મહાન કલાકાર હતા. તેઓ પોતાના સર્વશ્રેષ્ઠ અભિનય તથા નાટ્ય શાસ્ત્રના જ્ઞાન માટે ખુબજ પ્રસિદ્ધ હતા. તેઓ માત્ર આંખો વડે અભિનય કરીને પણ ભાવનાઓ વ્યક્ત કરી શકતા હતા.

માણી માધવ ચાક્યાર
જન્મ૧૫ ફેબ્રુઆરી ૧૮૯૯ Edit this on Wikidata
કોળિક્કોટ્ Edit this on Wikidata
મૃત્યુ૧૫ જાન્યુઆરી ૧૯૯૦ Edit this on Wikidata
ઓટ્ટાપાલમ Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata

બાહ્ય કડીઓ ફેરફાર કરો