જાન્યુઆરી ૧૪
તારીખ
૧૪ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
જન્મફેરફાર કરો
- ૧૯૩૫ : લાભશંકર ઠાકર, જાણીતા ગુજરાતી સાહિત્યકાર (અ. ૬ જાન્યુઆરી ૨૦૧૬)
- ૧૯૩૭ : શોભન બાબુ, ભારતીય ચલચિત્ર અભિનેતા (તેલુગુ ચલચિત્ર), (અ. માર્ચ ૨૦, ૨૦૦૮)
- ૧૯૩૮ : વિનોદ ભટ્ટ, ગુજરાતી હાસ્યલેખક, કટારલેખક.
અવસાનફેરફાર કરો
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
- મકર સંક્રાંતિ અથવા ઉતરાયણ
- માંધાતા પ્રાગટ્ય ઉત્સવ[૧]
સંદર્ભફેરફાર કરો
- ↑ Automation, Divyabhaskar (2019-01-10). "ગોંડલ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં માંધાતા પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે". divyabhaskar. Retrieved 2019-01-18. Check date values in:
|accessdate=, |date=
(મદદ)
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર January 14 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |