માન સરોવર, પાલનપુર
માન સરોવર ગુજરાત રાજ્યના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલું તળાવ છે. આ તળાવ ચોમાસા સિવાય વર્ષ દરમિયાન મોટાભાગે સૂકું રહે છે.
માન સરોવર | |
---|---|
માન સરોવર, પાલનપુર | |
સ્થાન | પાલનપુર, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 24°11′02″N 72°27′07″E / 24.184°N 72.452°E |
તળાવ પ્રકાર | કૃત્રિમ તળાવ |
બેસિન દેશો | ભારત |
રહેણાંક વિસ્તાર | પાલનપુર |
ઇતિહાસ
ફેરફાર કરોતળાવનું બાંધકામ પાલનપુરના જાલોરી શાસક મલિક મુજાહિદ ખાને ઇસ ૧૬૨૮માં બંધાવ્યુ હતું અને તેની રાણી માનબાઇ જાડેજાને સમર્પિત કર્યું હતું.
સ્થાન
ફેરફાર કરોઆ તળાવ પાલનપુરથી બાલારામ જવાના રસ્તા પર આવેલું છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |