૧૯ માર્ચ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૮ મો દિવસ છે,(લિપ વર્ષ વખતે ૭૯ મો દિવસ) આ દિવસ પછી વર્ષના ૨૮૭ દિવસ હજુ બાકી રહે છે.

મહત્વનાં બનાવો

ફેરફાર કરો
  • ૧૯૧૬ - ઇર્વિન વૉલેસ (Irving Wallace), અમેરિકન નવલકથા લેખક (મૃ. ૧૯૯૦)
  • ૧૯૩૬ - ઉર્સુલા એન્ડ્રિઝ (Ursula Andress), સ્વિસ અભિનેત્રી.
  • ૧૯૫૪ - ઇન્દુ સહાની, ભારતીય શિક્ષણશાસ્ત્રી અને મુંબઇનાં શેરિફ.
  • ૧૯૫૫ - બ્રુસ વિલિસ (Bruce Willis), અમેરિકન અભિનેતા

તહેવારો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો