માલતી મહેશ્વરી ગુજરાત, ભારતના રાજકારણી છે. તે ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તે ગાંધીધામ મતવિસ્તારમાંથી ૧૪મી અને ૧૫મી ગુજરાત વિધાનસભાની સભ્ય હતા.[૧]

માલતી મહેશ્વરી
ગુજરાત વિધાનસભાના સભ્ય
પદ પર
૨૦૧૭ – ૨૦૨૨
બેઠકગાંધીધામ
અંગત વિગતો
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

સંદર્ભ ફેરફાર કરો

  1. "Kutch: ખાતમૂહુર્ત કરવા ગયેલ ગાંધીધામના ભાજપના ધારાસભ્યનો સ્થાનિક લોકોએ વિરોધ કરતા રાજકારણ ગરમાયું". gujarati.abplive.com. 2022-09-19. મેળવેલ 2022-11-07.