મેંદરડા તાલુકો
ગુજરાતના જુનાગઢ જિલ્લાનો તાલુકો
મેંદરડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકો છે. મેંદરડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
મેંદરડા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જુનાગઢ |
મુખ્ય મથક | મેંદરડા |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૬૮૫૩૧ |
• લિંગ પ્રમાણ | ૯૩૪ |
• સાક્ષરતા | ૭૦.૫% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મેંદરડા તાલુકાનાં ગામો
ફેરફાર કરોમેંદરડા તાલુકામાં ૪૭ ગામો આવેલા છે.[૨]
|
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Mendarda Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ "Junagadh District Panchayat | My Taluka | Villages of Mendarda Taluka". junagadhdp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- મેંદરડા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૨-૧૧ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |