રાણાવાવ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
રાણાવાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો મહત્વના રાણાવાવ તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
રાણાવાવ | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 21°41′N 69°45′E / 21.68°N 69.75°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પોરબંદર |
વસ્તી | ૨૪,૨૦૨[૧] (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 40 metres (130 ft) |
માહિતી
ફેરફાર કરોવસ્તી ૨૪,૨૦૨ (વસ્તી ગણતરી ૨૦૦૧ પ્રમાણે) જેમાં ૫૧ % પુરૂષો અને ૪૯ % સ્ત્રીઓ તથા શૈક્ષણીકતાનો દર ૬૩%, જે રાષ્ટ્રીય દર ૫૯.૫% કરતાં ઉંચો છે. પુરૂષ શૈક્ષણીકતા ૭૦% તથા સ્ત્રી શૈક્ષણીકતા ૫૫ % છે. ૬ વર્ષથી નીચેના બાળકો ૧૫ % છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરો- પૌરાણીક કાળની "જાંબુવંતની ગુફા", જે રામાયણ કાળની હોવાનું મનાય છે.
- રાણાવાવમાં આધુનિક સિમેન્ટ ફેક્ટરી આવેલ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ માંથી ૧૬ જૂન ૨૦૦૪ પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |