રાણાવાવ તાલુકો

ગુજરાતના પોરબંદર જિલ્લાનો તાલુકો

રાણાવાવ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો તાલુકો છે. રાણાવાવ ખાતે આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.

રાણાવાવ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપોરબંદર
મુખ્ય મથકરાણાવાવ
વિસ્તાર
 • કુલ૫૮૮ km2 (૨૨૭ sq mi)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભૂગોળ ફેરફાર કરો

રાણાવાવ તાલુકાનો વિસ્તાર આશરે ૫૮૮ ચો. કિમી. જેટલો છે. તાલુકામાં બરડાની ડુંગરમાળા આવેલી છે, જે ૪૮ ચો.કિમી.માં ફેલાયેલી છે. આ ડુંગરમાળા ૩૦૦ થી ૩૫૦ મીટર ઊંચાઇ ધરાવે છે. બરડાની ખીણો અને ટેકરીઓ સિવાય તાલુકો સપાટ છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ ૩૧૪ મીમી જેટલો થાય છે.[૧]

રાણાવાવ તાલુકામાં આવેલાં ગામો[૨] ફેરફાર કરો

રાણાવાવ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "રાણાવાવ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪.
  2. "ગામોની યાદી, તા. પં. રાણાવાવ".

બાહ્ય કડીઓ ફેરફાર કરો