વઢવાણ તાલુકો

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો

વઢવાણ તાલુકો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. વઢવાણ શહેર આ તાલુકાનું મુખ્યમથક છે.

વઢવાણ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર
મુખ્ય મથકવઢવાણ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

વઢવાણ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

વઢવાણ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


બાહ્ય કડીઓ ફેરફાર કરો